छोड़कर सामग्री पर जाएँ

Frendy.in

Go to Shop. Connect with your local Frendy Partner. Start shopping & saving.

Home
lang-white-icon

जैसा की हमें नाम से पता चलता है, उद्घाटन एक शुभारंभ समारोह कि तरह है, जिसमे आप अपने प्रत्याशी ग्राहकों को आमंत्रित करते हैं जैसे आपके दोस्त और पड़ोसी।

 Frendy टीम के साथ आप अपने ग्राहकों को होम स्टोर की अधिक जानकारी देते हैं और पूजा करके उद्घाटन समारोह करते हैं इसके बाद चाय और नाश्ते के साथ आप अपने ग्राहकों को Frendy होम स्टोर से शॉपिंग करने के लिए आमंत्रित करते है।

उद्घाटन के द्वारा आप अपने नए होम स्टोर बिज़नेस के लिए जागरूकता बढ़त हैं, आप 1 ही दिन में frendy ऐप पर 30-40 कस्टमर्स रजिस्टर कर सकते हैं साथ ही आसानी के लिए व्हाट्सएप ग्रुप भी बना सकते हैं।

आम तौर पर उद्घाटन के दिन पार्टनर्स 10,000 - 15,000 तक का सेल करते हैं ह आपके कस्टमर्स को Frendy ऐप से अवगत करने का अच्छा अवसर हैं, जहाँ 5,000+ प्रोडक्ट्स उपलब्ध हैं कुछ पार्टनर्स उद्घाटन में खरीदी पर फ्री गिफ्ट या स्लैब ऑफर भी देते हैं ऑफर्स के बारे में अधिक जानने के लिए इस लिंक पर क्लिक करें

१. स्लैब ऑफर्स

ज़्यादा खरीदने पर डिस्काउंट देना जैसे Frendy Home Clean Blue Detergent Bar 200 ग्राम खरीदने पर

Single unit प्राइस - 10

प्राइस (5 units) - 45

प्राइस (10 units) - 85

२. फ्री गिफ्ट्स कुछ X रुपये की खरीदी पर कुछ फ्री प्रोडक्ट

३. स्पेशल लॉन्च प्राइस सिर्फ उद्घाटन के दिन न्यूनतम कीमत में सामान

  • પાર્ટનરદ્વારા હોમ સ્ટોર રેક ડિસ્પ્લેની વ્યવસ્થા

(સેલ્સ ટીમ દ્વારા તાલીમ આપવામાં આવશે)

· પૂજા સમાગ્રીની વ્યવસ્થા અને પાર્ટનર દ્વારા બીજી તૈયારીઓ.

o પૂજા થાળી

o કુમકુમ

o નારિયેળ

o ચોખા

o અગરબત્તી

o દીવો 

o ફૂલો

તમે ફ્રેન્ડી પાર્ટનર તરીકે જોડાવો ત્યારથી ફ્રેન્ડી તમને મદદ કરશે અને ટેકો આપશે

  • સેલ્સટીમ તમને હોમ સ્ટોર કેવી રીતે સેટ કરવો તેની તાલીમ આપશે.
  • ફ્રેન્ડીટીમ તમને ઉદ્ઘાટન, કિંમતો નક્કી કરવામાં અને પ્રારંભિક વેચાણમાં મદદ કરશે
  • ફ્રેન્ડીટીમ તમને હોમ સ્ટોર ગોઠવવા અને ચલાવવા અંગેની તાલીમ પણ આપશે

ઉદ્ઘાટન માટે કોઈ નિશ્ચિત દિવસ નથી પરંતુ જો શક્ય હોય તો એને વેહલા માં વહેલી તકે ગોઠવી લેવું જોઈએ જેથી તમને વધુમાં વધુ ગ્રાહકોને સંપર્ક કરી શકો.

તમે તમારા પડોશીઓ, નજીકની સોસાયટી ના લોકો, મિત્રો અને કુટુંબીજનોને આમંત્રિત કરી શકો છો, 

જેની સાથે તમે સામાજિક જોડાણ ધરાવો છો અને જે તમારા હોમ સ્ટોર માટે સંભવિત ગ્રાહક બની શકે છે – સામાન્ય રીતે તમારા ઘર ની 500 મીટરની આસપાસ રહેતા લોકો.

હા, બધા પાર્ટનર્સ ઉદ્ઘાટન કરે છે કારણ કે તમારા હોમ સ્ટોર ખોલવાની જાણકારી માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. જેમ કે એક હિન્દી કેહવત છે ને કે “જો દિખ્તા હૈ, વોહી બિકતા હૈ”.

એ સિવાય ઉદ્ઘાટન નો સમય ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે આ ગ્રાહકો માટે પ્રથમ છાપ ઉભી કરે છે.

ઉદ્ઘાટન એક સામાજિક પ્રસંગ છે. તમામ પાર્ટનર્સ આ પ્રસંગ માટે ખૂબ જ ગર્વ અનુભવે છે. એટલું જ નહિ  પાર્ટનર્સ માટે આ એક આનંદનો પ્રસંગ છે.

ઉદ્ઘાટન એક પારિવારિક મેળાવડા જેવું છે જેની શરૂઆત પૂજાથી થાય છે. ત્યાર બાદ ચા-નાસ્તા અને રમતો નો આયોજન હોય છે.અને અંતે આમંત્રિત મહેમાન હોમ સ્ટોર માંથી ખરીદી કરે છે.

વધુ માહિતી માટે તમે આ વીડિયો જોઇ શકો છો –

ઉદ્ઘાટનની તૈયારી ખૂબ જ સરળ છે. સેલ્સ ટીમ ઉદ્ઘાટનની તૈયારી માટે જરૂરી તમામ વિગતો જેમ કે પૂજા, હોમ સ્ટોર ની ગોઠવણી અને બેઠક વગેરે ની  માહિતી આપે છે. 

વધુ માહિતી માટે તમે અમારા પાર્ટનર તૃષ્ણા પંડ્યા નો વીડિયો જોઇ શકો છો.


ઉદ્ધઘાટન માં આવેલા મેહમાનો ને ફ્રેન્ડી એપ દ્વારા થૅન્ક યુ નોટ મોકલો. 

પેહલી ખરીદી કરનાર દરેક વ્યક્તિ ને Whatsapp દ્વારા આભાર વ્યક્ત કરો.

 ઉદ્ઘાટન પછી તમે મહેમાનો પાસે ઇવેન્ટ નો પ્રતિસાદ, ઉત્પાદનોની ગુણવત્તા અને બીજા ઓર્ડર ની જરૂરિયાત વિશે ફોલોઅપ કરી શકો છો .

એ પણ ખાતરી કરો કે હોમ સ્ટોર પાસે ઓર્ડર પૂરો કરવા માટે જરૂરી સ્ટોક છે કે નહિ.

ફ્રેન્ડી તો હોમ સ્ટોર ના ઉદ્ગાટન ની તૈયારી માં તમારો ટેકો આપશે જ એ સિવાય મદદ માટે જો શક્ય હોય તો થોડા લોકોને સાથે રાખો.

જેમ કે તમારા પતિ, કુટુંબીજનો અથવા મિત્રો. એવા લોકો જે તમારી ફ્રેન્ડી એપ ચલાવા માં મદદ કરી શકે અથવા નવા ગ્રાહકોને એ અંગે માર્ગદર્શન આપી શકે.